ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 2 નંગગાજર
  2. 3 નંગકેરી
  3. 2 ચમચીમેથીનો મસાલો
  4. 1 નાની ચમચીનમક
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારવી પછી કેરી અને ગાજરના લાંબી સ્લાઈડ કટકા કરવા ફોટામાં આપ્યા તે પ્રમાણે ત્યારબાદ તેમા મેથી નો મસાલો નિમક અને તેલ નાખવુ ત્યારબાદ તે બધું મિક્સ કરી આપો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ લો તૈયાર છે ગાજર કેરી નું અથાણું.... આ અથાણા ને ચાર-પાંચ દિવસ સ્ટોર કરી ફ્રીઝમાં રાખી શકાય છે.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes