રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બેસન, પાણી, છાશ ઉમેરી મીક્સ કરી લો. કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં અજમો, જીરું, હળદર, મરચાં ની પેસ્ટ,બઘી સામગ્રી સાતળી છાશ વાળું બેટર ઉમેરી સતત હલાવતા રહો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
ઘટ્ટ મીશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં પાથરો 10 મીનીટ ઠંડું પડે એટલે કટ્ટ કરી લો.
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું અને હીંગ નો વઘાર કરી લો અને સુકા મસાલા ઉમેરીને સાંતળો. થોડી ઢોકળી ભુક્કો કરી ઉમેરો આખી ઢોકળી ઉમેરી ઢાંકી 10 મીનીટ સુધી પાકવા દો.
- 4
ગરમાગરમ ઢોકળી રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠીયાવાડી ઢોકળી #પોસ્ટ 5
બહું જ સરસ બને છે અને ખાસ માપ નું ધ્યાન રાખવાનું હોય છે. Hiral Pandya Shukla -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
-
-
-
-
વાલોર-ઢોકળી
#લંચ રેસીપીવાલોર એ શિયાળુ શાક છે. સુરતી વાલોર, મીરચી વાલોર, એમ જુદી જુદી વાલોર આવે છે. ઊંધીયા માટે જરૂરી એવી વાલોર નું અલગ શાક પણ સારું લાગે છે. Deepa Rupani -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
-
-
-
-
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
મેથીભાજી ઢોકળી
#માસ્ટરક્લાસ#Week 1#Post 1#Teamtreesરવિવારે દરેક ગુજરાતી ની પહેલી પસેદ ..દાળ ઢોકળી ..થોડોક બદલાવ કરીને... ટેસ્ટી બનાવી ... એકવાર બનાવવામાં આવે તો આ જ ખાવાનું મન થશે.. Kshama Himesh Upadhyay -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
-
ઉછળતા પાણી ની ઢોકળી --- જૈંન સ્પેશ્યલ
#SJR ઉછળતા પાણી ની ઢોકળી એક વિસરાય ગએલી વાનગી છે, જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.પર્યુષણ માં લીલોતરી ખાવા માં નથી આવતી , તો આ ઢોકળી ,શાક ની ગરજ સારે છે. Bina Samir Telivala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12065372
ટિપ્પણીઓ (2)