ચીઝ પોપકોર્ન

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દ‌ઉ છું.

ચીઝ પોપકોર્ન

#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દ‌ઉ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ થી ૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧/૨ કપ મકાઈના દાણા
  2. 2 ચમચીબટર
  3. 3 ચમચીતેલ
  4. 3-4 ચમચીચીઝ પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૪ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૮ થી ૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયા વાળા વાસણમાં તેલ મૂકી તેમાં મકાઈના દાણા નાખી ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે મીઠું,,બટર અને હળદર નાખીને મિક્સ કરો. મેં અહીં પ્રેશર કૂકર લીધું છે ‌ (આમ કરવાથી બધા જ મકાઈના દાણા શેકાઈને ફૂટશે.) હવે ઢાંકીને બધા દાણા ફૂટવા દો. ૩મિનિટમા થ‌ઈ જશે.

  2. 2

    ૨ મિનિટ બાદ ઢાંકણ ખોલી ચીઝ પાવડર છાંટી લો.તૈયાર છે ચીઝ પોપકોર્ન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes