કેળા નું રાયતું

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. 1 નંગપાકું કેળું
  2. 1 મોટો વાટકોમોરુ દહી
  3. 1 ચમચીરાઈના કુરિયા
  4. 1લીલુ મરચું
  5. 2-3 ચમચીદળેલી ખાંડ
  6. 1 ચમચીમીઠું
  7. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલ છોલી ઝીણું સમારી લેવું. રાઈના કુરિયા ને ખાંડણી દસ્તા માં થોડા ખાંડી લેવા. લીલુ મરચું ઝીણું સમારી લેવું.

  2. 2

    હવે દહીં સાથે ની બધી સામગ્રી એક મોટા બાઉલમાં મિક્સ કરી લેવી.

  3. 3

    તો તૈયાર છે કેળાનું રાયતું. તેને ફ્રીઝમાં ઠંડું કરી થેપલાં, પરોઠા અને ભાખરી સાથે ખાવામાં મજા આવશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર

ટિપ્પણીઓ

Similar Recipes