રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને કૂકરમાં ત્રણ સીટી વગાડી ને બાફવા મુકો ત્યાર બાદ બાફેલા બટેટાની છાલ ઉતારી મીડીયમ આકાર ના ટુકડા કરો એક લોયામાં તેલ મૂકી રાઈ જીરૂ તથા હીંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાંતળો ત્યારબાદ જીના સમારેલા ટમેટાને સાંતળો ટમેટા ગળી જાય પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ લીંબુનો રસ વગેરે નાખી ઉકળવા દો થોડું પાણી નાખી બધો મસાલો ચઢાવો ત્યારબાદ સમારેલા બટેટા નાખી રસો જાડો થાય ત્યાં સુધી ઉકાળો પછી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ડેકોરેશન કરી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
-
-
-
-
-
-
ડુંગળી બટેટાનું શાક(dugli bateta nu shak recipe in gujarati)
#goldenapron3 #week16 , ONION #puzzle world contest Suchita Kamdar -
-
-
-
-
-
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12141023
ટિપ્પણીઓ