વઘારેલીપુરી

Hina Patel @cook_21827128
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ માં રાઈ, તલ,હિંગ નો વઘાર કરી ઝીણી કાપેલી ડુંગળી નાખી 2 મિનિટ સેકો હવે ઝીણી કાપેલી પુરી એમાં મૂકી 3મિનિટ સેકો હવે તેમાં બધો મસાલો અને ટામેટા નાખી 2 મિનિટ સેકો હવે તેમાં પાણી ઉમેરો હલાવી 5મિનિટ કુક થવાદો જ્યારે ખાવા બેસો ત્યારે ઉપર ઉગાડેલી મેથી અને દહીં થી ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
-
-
-
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
દહીં માં વઘારેલા વેજીટેબલ રાઈસ
લંચ માં ભાત વધી પડ્યા હોય તો સાંજે થોડા વેજીસ અને દહીં નાખી ને વઘારી શકાય..one pot meal જેવુ થઇ જાયઅને એ બહાને વેજીટેબલ પણ ખવાય.. Sangita Vyas -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KERકેરળમાં (પોલુસેરી) કોકોનટ વાળી કરી બહુ ફૅમસ છે મે અહીંયા કોકોનટ વિના પણ સરસ લાગે એવી મોરુકરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
રવા કોફતા કરી (Rava Kofta Curry Recipe In Gujarati)
આજે એક નવી વાનગી બનાવી. ઘર માં બધા ને ખુબજ ગમી. Ruchi Shukul -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
મેથી મગ નું શાક - (methi moong nu saak recipe in gujarati)
બોળચોથ નિમિત્તે દેશી જમણવાર. #KV jyoti raval -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ટિંડોળા નું કોરું શાક
#SSMઉનાળો એટલે શાક ની અછત..જે મળે એ ખાઈ લેવું પડે..મને આજે ટિંડોળા મળી ગયા તો એનું મસાલેદારકોરું શાક બનાવી દીધું અને રોટલી સાથે ખાવા ની મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
દાળ મખની વિથ જીરા રાઈસ (Dal Makhni With Jeera Rice Recipe in Gujarati)
#GA4#Week17#DalMakhni#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મહારાષ્ટ્રભિંડી મસાલા (Bhindi masala recipe in gujarati)
#EB#week1#Post1#Bhindi#mycookbook#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12156779
ટિપ્પણીઓ