બાજરિયું

#બાજરી ની મસાલા ખીચડી ( બાજરીયું)
#ડિનર
#made by my hubby
#traditional gujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા ને લઈ ને આઠથી દસ કલાક માટે પલાળી રાખો. કુકરમાં તેલ લઈ ગરમ થાય પછી તેમાં જીરું, લીમડા ના પાન નાખી વઘાર લેવો ત્યાં બાદ લસણ નાખી સતાળવું લસણ સતળાઈ જાય પછી સીંગદાણા નાખવા. પછી ડૂંગળી નાખી ચડવા દેવું,ડૂંગળી ચડી જાય પછી તેમાં બટેટા,વટાણા, મકાઈ, ટામેટા નાખી સતાલવું, બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બધા મસાલા નાખવા (મીઠું, ખાંડ, મરચું પાવડર, હળદર પાઉડર, ધાણાજીરું પાવડર,લીંબુ).ત્યાર પછી તેમાં પાણી નાખી હલાવો.
- 2
પાણી બરાબર ઉકળી જાય અને બધું મિક્સ થઈ જાય પછી તેમાં બાજરો ઉમેરી ૮ થી ૧૦ સિટી વગાડવી(બાજરો થોડો કડક હોય એટલે સિટી વધારે કરવી પડે અને એ પ્રમાણે પાણી નાખવું). સિટી થઈ જાય એટલે કુકર ને ઠંડુ થવા દેવું,ઠંડુ થઈ જાય એટલે ગરમ ગરમ છાસ અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો કુકીઝ (Oreo Cookies Recipe In Gujarati)
These cookies are made by my ten years old daughter kailashben Dhirajkumar Parmar -
પૌષ્ટિક બાજરાની વેજીટેબલ ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી
#GA4#Week24બાજરાની ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી Ramaben Joshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
-
-
-
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
-
લીલા મગના સમોસા
#goldenapron3 #week20 #moong( Lila moong na samosa ni recipe in gujrati ) Vidhya Halvawala -
ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
#GA4#Week15My cookpad Recipe Ashlesha Vora -
-
લસનીયા બટેટા(lasniya batata recipe in gujarati)
#ટ્રેડિંગ#ટ્રેંડિગકાઠિયાવાડી લસણીયા બટેટા #ધોરાજી ના ભૂંગળાં બટેટા#ટ્રેન્ડિંગવાનગી દરેક રાજ્ય ની અલગ અલગ સ્પેશિયલ વાનગીઓ હોઈ છે એવી રીતે ગુજરાતીઓ તો બોવજ ખાવાં ના અને ખવરાવા ના શોખીન હોઈ છે એમા પણ કાઠિયાવાડ ની તો વાત જ શું કરવી અને કાઠિયાવાડી વાનગી મા લસણીયા બટેટા તો બોવજ પ્રખ્યાત છે લસણીયા બટેટા રોટલા રોટલી અને ખિચડી સાથે સરસ લાગછે ખાસ કરીને ભૂંગળા બટેટા તો ખુબજ પ્રખ્યાત છે Hetal Soni -
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
-
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
-
Spicy ફ્રાય મસાલા ભીંડી
#goldenapron3.0#વીક 15#જૂન#માઇઇબુક પોસ્ટ# father favourite recipe Sheetal mavani -
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ (3)