મેથીના થેપલા

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#goldenapron3
Week 6#
લોક ડાઉન ડિનર રેસિપી

શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ સમારી મેથી
  2. 1બાઉલ ઘઉંનો લોટ
  3. ૧/૨ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  5. 1 ટી સ્પૂનમરચા પાઉડર
  6. 2 ટી સ્પૂનતેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ટી સ્પૂન હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સમારેલ મેથી ને પાણી વડે સરખી સાફ કરી લ્યો ત્યારબાદ એક મોટા બાઉમાં ઘઉંનો લોટ તથા લસણ ની પેસ્ટ અને બીજી સામગ્રી મિક્ષ કરી લ્યો

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલ મેથી નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઇ ને લોટ તૈયાર કરી લો લોટ તૈયાર થઈ ગયા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખી દયો ત્યારબાદ તેના નાના લૂઆ બનાવી લ્યો.

  3. 3

    હવે તે લૂઆ ન લઈ તેને ગોળ રોટલી ની જેમ વણી લ્યો હવે ગેસ પર લોઢી મૂકો ત્યારબાદ લોઢી ગરમ થયાં બાદ થેપલા ને બને બાજુ તેલ લગાવી ને બ્રાઉન કલર ના શેકી લો.

  4. 4

    તેને ગરમ ગરમ સર્વ કરો ખાવા મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે તમે મેથી ની જગ્યાએ પાલક નો પણ ઉપયોગ કરી સકો છો આશાં છે તમને મેથી ના થેપલા જરૂર પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes