રાંધવાની સૂચનાઓ
- 1
મેંગો પી બનાવવા માટે સૌથી પહેલાં કેરીને ધોઇને તેના નાના નાના ટુકડા કરી લેવાના પછી તેને મિક્સર ના બાઉલમાં પેલા કેરી ખાંડ અને દૂધ નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવાનું
- 2
ખાંડ કેરી ને દૂધ બધું મિક્સ ક્રશ થઈ જાય પછી તેમાં આઈસ્ક્રીમ ઉમેરવાનો ફરી પાછુ મિક્સર માં ક્રશ કરવાનું બધું એકદમ ક્રશ થઈ જાય પછી એક બાઉલમાં કાઢવાનું બદામ પિસ્તાની કતરણ નાખીને મિક્સ કરવાનું
- 3
તૈયાર છે આપણી મેંગો પી હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ અને કેરી ના પીસ થી ગાર્નીશ કરવું પછી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવાનું. આ મેંગો પી આપણે સીઝન વગર પણ બનાવી શકીએ છે ફ્રીજમાં ફ્રોઝન કરેલી કેરીથી જો તમારી પાસે આઈસ્ક્રીમ ઘરમાં ન હોય તો તમે એકથી દોઢ બાઉલ મલાઈ નાખીને પણ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
#GA4#week1#yogurt Arti Masharu Nathwani -
-
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
-
-
-
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
મેંગો મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
-
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia -
-
-
-
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો. Hetal Chirag Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12184540
ટિપ્પણીઓ