ઘટકો

  1. ૧૦૦ ગ્રામ દાળિયા ની દાળ
  2. ૫૦ ગ્રામ કોથમીર
  3. ૩૦ ગ્રામ ફુદીનો
  4. ૪-૫ લીલા મરચા
  5. 1લીંબુ
  6. ૧/૪ ચમચી ખાંડ
  7. ટુકડોઆદુ નો
  8. મીઠું જરૂર મુજબ
  9. ૧/૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળિયા ની દાળ ને ક્રશ કરી લો.કોથમીર,ફૂદીનો,મરચા ધોઈ ને સાફ કરી લો.

  2. 2

    દાળ નો ભુક્કો થઈ જાય બાદ તેમાં લીંબુ,ખાંડ,મીઠું,લીલા મરચા,આદુ,કોથમીર,ફુદીનો થોડું પાણી નાખી ને ક્રશ કરી લો.

  3. 3

    તૈયાર છે લીલી ફૂદીના વાળી ચટણી. સેન્ડવીચ, અપ્પામ,પકોડા,ભેલ બધા સાથે સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes