મેંદુવડા વિથ સંભાર

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઅડદ ની દાળ
  2. 1 કપચોખા નો લોટ
  3. 1કટકો આદુ
  4. 2જીણા સમારેલ મરચા
  5. 4પાંદડા લીમડો
  6. થોડી કોથમીર
  7. મરી પાવડર
  8. જીરું પાવડર
  9. સંભાર માટે તુવેરદાળ
  10. સંભાર માટે સબ્જી
  11. 1આલુ
  12. થોડી દૂધી
  13. 1રીંગણ
  14. 1gajar
  15. 1ટમેટું
  16. 1કાંદો
  17. થોડું લસણ
  18. 1/2 ટી સ્પૂનગોળ અથવા સુગર
  19. 1/2 ટી સ્પૂનમરચું પાવડર
  20. 1/4 ટી સ્પૂનહળદર
  21. નમક સ્વાદ અનુસાર
  22. 1 ટી સ્પૂનધાણા જીરું
  23. 1 ટી સ્પૂનસંભાર મસાલો
  24. 1/4 ટી સ્પૂનરાય
  25. 1/4 ટી સ્પૂનજીરું
  26. 1/4 ટી સ્પૂન હિંગ
  27. 1સૂકું મરચું
  28. 1/4 ટી સ્પૂનઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને 8 કલાક સુધી પલાળી રાખો ત્યાર બાદ તેને મિક્સર માં પીસી લો ત્યાર બાદ તેમાં ચોખા નો લોટ ઉમેરો ખીરું થીક રાખવું ત્યાર બાદ તેમાં નમક મરી પાવડર જીરા પાવડર લીમડો મરચું પીસી ને અને ઇનો અને થોડા ધાણા ઉમેરો

  2. 2

    હવે તેલ ગરમ મુકો તેલ ગરમ થાય પછી એક તવિથો લઇ તેમાં પાણી લગાવી તેના પર થોડું ખીરું મૂકી વચ્ચે કાંણુ કરો પછી તે ધીમે થી તવીથા વડે જ તેલ માં મૂકી દો પછી તે રીતે બીજા વડા પણ તેલ માં મુકો અને તેને ધીમા ફ્લેમ પર તળો

  3. 3

    હવે સંભાર માટે તુવેરદાળ અને સાક બાફી લો ત્યારબાદ એક કડાઈ લો તેમાં તેલ મુકો વઘાર માં રાય જીરું હિંગ સૂકું મરચું લીમડો નાખી વઘાર કરો ત્યાર બાદ તેમાં કાંદા ટમેટા આદુ મરચા અને લસણ ની પેસ્ટ કરી ઉમેરો ત્યાર બાદ દાળ અને બાફેલુ સાક ઉમેરી હળદર ધાણાજીરું મરચા પાવડર નમક સંભાર મસાલો સુગર આ બધા મસાલા ઉમેરી થોડી વાર દાળ ને ઉકાળો ત્યાર બાદ કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે આ ટેસ્ટી મેંદુવડા વિથ સંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર

ટિપ્પણીઓ

Similar Recipes