વણેલા ગાંઠિયા વિથ કરી સંભારો અને મરચા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા બેસન લો તેમાં અજમા મરી પાવડર ઉમેરો ત્યાર બાદ એક નાના બાઉલ મા થોડું પાણી ઓઇલ સોલ્ટ અને પાપડી ખારો મિક્સ કરો તે મિશ્રણ લોટ મા ઉમેરો હવે ગાંઠિયા નો લોટ બાંધો લોટ રોટલી જેવો રાખવો
- 2
હવે તેને અડધી કલાક રેસ્ટ આપી રોટલી વણવાનો પાટલો લઇ ગાંઠિયા ને હાથ ની હથેળી વડે વણો પછી તેને તેલ મા ફ્રાય કરો પછી તેમાં હિંગ સંચર અને મરી પાવડર છાટી સર્વ કરો
- 3
હવે કરી બનાવા એક કડાઈ મા તેલ મુકો તેમાં રાય મરચું નાખી વઘાર કરી બેસન અને પાણી નું મિશ્રણ બનાવી વઘાર મા ઉમેરો તેમાં સુગર હળદર અને સોલ્ટ નાખી થોડી વાર ઉકાળો થીક થઈ જાય એટલે ગેસ ઑફ કરી દો
- 4
હવે સંભારો બનાવા ગાજર ને ખમણી તેમાં ટમેટું સમારી મરચું પાવડર અને સોલ્ટ ઉમેરો અને લીલા મરચા પણ ફ્રાય કરી તેમાં નમક છાટી લેવું હવે સર્વ કરો આ ટેસ્ટી કાઠિયાવાડી વણેલાંગઠિયા વિથ કરી સંભારો અને ફ્રાય ગ્રીન મરચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
ઘઉં ની મસાલા પૂરી (Wheat Masala Poori recipe in gujarati)
#goldenapron3 #ઘઉં ની મસાલા પૂરી Prafulla Tanna -
-
-
-
-
-
-
-
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
-
-
-
-
-
-
મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.#GA4#week19#methi#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
-
More Recipes
ટિપ્પણીઓ