રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં હળદર મીઠું લીંબુ ના ફૂલ અને ખાંડ નાખી પાણી થી દોઈ લો
- 2
૧૫ મિનિટ માટે રાખી દો પછી તેમાં સોડા નાખી હલાવી લો પછી તેલ લગાવેલી થાળી માં લોટ નાખી અને સ્તીમ કરી લો. એને ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા રાખી દો.
- 3
ઠંડા થઇ પછી વઘાર કરો.તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું લીમડા ના પાન સૂકા મરચાં નાખી પાણી થી vaghar કરો તેમાં ખાંડ નાખો. પાણી ઉકાળીને તેમાં ઢોકળા નાખી ફેરવી લો.
- 4
હવે ઢોકળા ને એક ડિશ માં કાઢી તેના ઉપર ધાણા ભાજી નાખી સર્વ કરો ગરમાં ગરમ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ
#goldenapron2#Gujrat -1ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે Bhavesh Thacker -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
-
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
-
-
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
-
-
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12241631
ટિપ્પણીઓ