પાલક ના પરોઠા

હીના ચુડાસમા @cook_22240066
રાંધવાની સૂચનાઓ
- 1
૧ પણી પાલક ની ભાજી લો તેને સમારી સરસ ધોય લો
- 2
પાલક ને બાફવા મુકો બફાય જાય એટલે તેને મિશ્રસર મા પીસી લો પેસ્ટ તયાર કરો
- 3
ત્યાર બાદ ધઉ નો લોટ લો હવે તેમા ત્યાર કરેલી પેસ્ટ ઉમેરી ને સ્વાદ અનુસાર નમક અને તેલ નુ મોણ નાખી ને કણક બાંધી લો
- 4
હવે તયાર કરેલ કણક માથી પરોઠા વણી ને તવી મા સેકી લો આપણા પાલક પરાઠા તયાર છે તે લીલા લસણની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક ના પરોઠા
#મોમ હું પણ 2 બાળકો ની માતા છું. એક માં તરીકે હું પણ મારા બાળક ની પસંદ ની વાનગી બનાવું છું. એમાં ની આ એક છે. જે મારો દીકરો લંચ બોક્સ માં લઈ જાય છે. Disha Ladva -
-
-
પાલક પનીર પરોઠા(palak paneer parotha Recipe in Gujarati)
બાળકો ને કલર અને આકાર બને મા નવીનતા સાથે પોષણ યુકત શાક અને રોટલી નુ 2 in 1 combo Dhara Desai -
-
-
-
-
-
પાલક ટામેટાં સલાડ (Palak Tomato Salad Recipe In Gujarati)
#SPR શિયાળાની સિઝનમાં પાલક અને ટામેટાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવે અને એનું હેલ્ધી સલાડ બનાવીને ખાવાની મજા કઈક જુદી જ છે. Varsha Dave -
-
-
-
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
-
-
પાલક ના ગોટા
#goldenapron3#week-4આ રેસીપી મા પઝલ ધટકો પાલક ની ભાજી નો સમાવેશ થાય છે.#ઇબુક૧#૩૭ Tejal Hitesh Gandhi -
-
-
-
પાલક ના પરાઠાં(palak na parotha recipe in gujarati)
પાલક ખાવા થી પાચન તંત્ર સુધરે છે. આંખો ની રોશની વધે છે. અને હિમોગ્લોબીન વધે છે. ચામડી નું તેજ વધે છે. અને વાળ માટે પણ ખુબ ઉપયોગી છે. આટલા બધા ફાયદા હોય એટલે પાલક તો ખાવી જ જોઈએ. Daxita Shah -
પાલક ના થેપલા(palak na thepla recipe in gujarati)
#સાતમચોમાસામાં તો ખાવાની મજા પડી જાય બાળકો ના મનપસંદ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242182
ટિપ્પણીઓ