રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલીમાં રવો અને બેસન લઈ તેમાં દહીં અને જરૂર મુજબ પાણી ઊમેરો અને હલાવી ને ઊતપમ જેવુ ખીરું તૈયાર કરો.
- 2
હવે તેમાં જરૂર મુજબ નમક અને અડધી નાની ચમચી સાજી ના ફુલ ઊમેરો અને મિક્સ કરી લો.
- 3
હવે એક કડાઈમાં અડઘિ ચમચી બટર ગરમ થાય એટલે તેમાં કેપ્સીકમ અને ડુંગળી ઊમેરો સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઊમેરો અને 1 મિનિટ સાંતળી ને બાજુ પર મૂકી દો.
- 4
હવે નોનસ્ટિક તવા ને ગેસ ઉપર ગરમ થવા મુકો
- 5
હવે તેમાં થોડું બટર લગાવી રવા નુ ખીરું પાથરો. જેવુ બેઝ જોઈએ અએવુ થીક કે પાતળું પાથરવુ
- 6
હવે તેને પલટાવી નાખવુ અને ગેસ સાવ ધીમો કરી દેવો.
- 7
હવે ઊપર બટર અને પીઝા સોસ લગાવો
- 8
હવે તેની ઊપર ચીઝ પાથરી લો
- 9
હવે તેની ઊપર કેપ્સીકમ, ડુંગળી અને ટામેટા પાથરી લો
- 10
અને બધી બાજુ બટર લગાવી ઉપર ઢાંકણ ઢાંકી ને 2 મિનિટ રહેવા દો અને પછી સર્વિંગ ડીશમાં લઈ ઊપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઊમેરો અને કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીઝા પંચ પાણીપુરી (Pizza Punch Panipuri Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
-
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
-
-
પાઈનેપલ બ્રેડ પીઝા (Bread pizza Recipe in Gujarati)
#GA4#week22 હાય ફ્રેન્ડ્સ જો આપણી પાસે પીઝાના રોટલા અવેલેબલ નો હોય તો આપણે બ્રેડના પીઝા તરત જ બનાવી શકાય અને ખાસ કરીને આપણા બાળકોને પણ બહુ જ ભાવશે તો ચાલો આપણે પીઝા ની રેસીપી જોઇએ કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. Varsha Monani -
-
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
-
-
-
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
સુજી બેસન ભજીયા
# સુપર શેફ ૩# કુકપેડ ઈંડિયા કુકપેડ પર આમ તો ૩જી પોસ્ટ છે પણ આ પોસ્ટમાં થોડી પરફેક્ટ કરવાની ટ્રાય કરી છે... તમને કેવી લાગે એની કમેન્ટ જરૂર કરજો 🙏🙏 Vanshika Jimudia -
-
More Recipes
ટિપ્પણીઓ