રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ મિક્સર મા નાખી મિક્સ કરો. એક બાઉલમાં મેંદો,અડદની દાળનું ખીરું,બેકિંગ પાવડર,ઘી,દહીં ઉમેરી બરાબર મિક્ષ કરો એક ઘાડુ ખીરૂ બનાવો.
- 2
હવે એક કડાઈમાં ખાન્ડ નાખી ડુબે એટલું પાણી ઉમેરો. ખટ તારની ચાસણી બનાવો. ચાસણીમાં એક લીમ્બુ નીચોવી ઈલાયચી પાવડર નાખી હલાવી દો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી દો.તેલ ગરમ થાય એટલે એક કોન કે કપડાં મા ખીરું ભરી નીચે નાનો હોલ કરી તેલમાં જલેબી પાડો.બ્રાઉન થાય એટલે કાઢી ચાસણી માં નાખી દો.૨મિનિટ પછી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
-
ઈન્સ્ટન્ટ જલેબી
#માસ્ટરક્લાસઆજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ. Nigam Thakkar Recipes -
જલેબી
#એનિવર્સરી #ડેઝર્ટ/સ્વીટસ#વીક ૪જલેબી મારી સૌથી મનપસંદ મીઠાઈ છે જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને મારી આ રેસીપી શેર કરું છું જરૂરથી ટ્રાય કરજો પણ માપનું ખૂબ જ ધ્યાન રાખશો તો આ જલેબી એકદમ બહાર જેવી બનશે Rina Joshi -
-
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
-
જલેબી ગાંઠિયા પ્લેટર
#ફેવરેટ જ્યારે ફેવરિટ વસ્તુઓનું લીસ્ટ બનાવી તો મારા હાથથી બનેલી મારા ફેમિલી મેમ્બરને બધી રેસીપી પસંદ છે પણ જલેબી - ગાંઠિયા એ ઓલ ટાઈમ ફેવરેટ છે. Bansi Kotecha -
-
-
જલેબી
#માસ્ટરકલાસમને નથી લાગતું કે આજની આ રેસિપી વીશે કહીં કહેવાની જરૂર છે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે જે જલેબી બનાવતા ડરતા હોય તે આ રેસિપી જોઈને ચોક્કસ પરફેક્ટ બનાવી શકશે.Heen
-
ક્રિસ્પી જલેબી બુંદી
#ફેવરેટ મારા ઘરમાં બધાને બુંદી ખૂબ જ પ્રિય છે બેસન માંથી બનાવેલી બુંદી તો ભાવે જ છે પણ સાથે સાથે એક નવીન ટેસ્ટની જલેબી ના બેટર માંથી બનાવેલી બૂંદી પણ ખૂબ જ ભાવે છે Bansi Kotecha -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
-
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
-
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
-
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12264664
ટિપ્પણીઓ