કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મુરમુરે અપમ (Murmure Appam Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecepy#healthybreakfastઆ રેસિપી ફાસ્ટ થી થાય છે અને ટેસ્ટી ચટપટી પણ લાગે છે સોસ સાથે યમ્મી લાગે છે. Dhara Jani -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
-
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
-
-
-
સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
#KERસોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
-
-
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
-
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
-
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
ચોળી-વટાણાં નાં બેકડ્ ઘુઘરા(Baked Ghughra recipe in Gujarati)
#Asahikaseiindia લીલી ચોળી અને લીલાં વટાણા નાં ઘુઘરા જે બેકડ્ કરીને બનાવ્યાં છે.ઓવન માં તેને દૂધ થી ગ્રીસ કરી ને બેક કર્યા બાદ ઘી અથવા બટર લગાવવાં ની જરૂર પડતી નથી.પડ એકદમ કડક અને ક્રિસ્પી બને છે.આ રેસીપી મારી જાતે બનાવી છે. Bina Mithani -
પોહાવડા
#રવાપોહાપોહાવડાએ મારી પોતાની રેસિપી છે મારા ઘરમાં બધા ને પસંદ છે પુર્વ તૈયારી રુપે પૌંઆ અને રવો પાણી માં ધોઇ અડધો કલાક છાશ માં પલાળી રાખો. Gauri Sathe -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12265820
ટિપ્પણીઓ