રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી ચણાદાળ
  2. ૩ચમચી તેલ
  3. ૧ચમચી રાઈ
  4. ૧ચમચી જીરૂ
  5. ૨ચમચી મરચું પાવડર
  6. ૧ચમચી હળદર
  7. ૧ચમચી ધાણાજીરૂ
  8. ૨ચમચી ખાંડ
  9. ૧ચમચી ગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ
  12. ૨સૂકા મરચાં
  13. ૧તમાલપત્ર
  14. ૬થી ૭લીમડાના પાન
  15. ચપટીહિંગ
  16. સર્વ કરવા માટે -
  17. રાંધેલા ભાત
  18. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને બાફી લો. ત્યારબાદ એક પેન માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ, સૂકા મરચાં, તમાલપત્ર તથા લીમડા ના પાન નાખી વઘાર કરો. ચપટી હિંગ નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખો. તેમાં ખાંડ નાખી બરાબર હલાવવું. તેમાં અડધો બાઉલ પાણી તેમજ બાફેલી ચણા દાળ ઉમેરો.

  3. 3

    દાળ ને ૫ મિનિટ ઉકળવા મુકો. મસાલા ચણાદાળ તૈયાર. તેને ભાત સાથે સર્વ કરો. રોટલી સાથે પણ સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes