તંદૂરી ચા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કપ પાણી
  2. 1 કપદૂૂૂધધ
  3. ૧.૫ ચમચી ચા પત્તી
  4. ૪-૫ પત્તા લીલી ચા
  5. પોણી ચમચી ચા મસાલો
  6. ૧.૫ ચમચી ખાંડ અથવા ગોળ
  7. ૧/૨ ચમચી વરિયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગેસ પર માટી ની કુલડી ને ફેરવી ફેરવીને ચારે બાજુ ગરમ કરો(લાલઘૂમ થવા દેવી)

  2. 2

    બીજા ગેસ પર અડધો કપ પાણી માં દૂધ સિવાય ની બધી સામગ્રી નાખી ૨-૩ મિનિટ ઊકળવા દો.

  3. 3

    હવે ૧ કપ દૂઘ નાખી ૩-૫ મિનિટ ઊકાળી લો.

  4. 4

    ચા એક વાસણમાં ગાળી લો.

  5. 5

    એક મોટી તપેલીમાં ગરમ કુલડી મૂકી, કુલડી માં અંદર ને કિનારી પર ગાળેલી ચા રેડો. સરસ ફીણ બહાર આવશે અને સ્મોકી સુગંધ પણ આવશ

  6. 6

    To see video of the recipe on my youtube channel, click the link below.
    https://youtu.be/UPm550XMQqs

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes