ઘઉં ના લોટ ની ફરસી પુરી (Ghau lot Farsi Poori Recipe In Gujarati)

Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીમરી પાવડર
  3. 1 ચમચીજીરૂ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચોમોણ માટે તેલ
  6. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત
    ઘઉં ના લોટ માં મરી,જીરુ,મીઠું મિક્ષચર માં અધકચરુ પીસી ને નાંખવું પછી મોણ મુઠી વરે એટલું વધારે મોંણ નાંખવું પછી પુરી નો કડક લોટ બાંધવું 10મિનીટ લોટ ને ઢાંકી ને રાખવું પછી લોટ ને દસ્તા થી ટીપવું પછી પુરી વણવી અને પુરી ને બહુ સુકવા નહીં દેવાની તરી લેવી તૈયાર છે ફરસી પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
પર

ટિપ્પણીઓ

Similar Recipes