મસાલા ચા (Masala Chay Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ગરમ કરી તેમાં ચા ને ખાંડ નાખવી. એકદમ ઉકળી જાય એટલે તેમાં દૂધ નાખી ઉકાળવું.
- 2
હવે તેમાં આદું ખમણી ને નાખો. ચાનો મસાલો નાખી થોડી વાર ઉકાળી અને ગાળી લેવું. અને ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફીચા એ બધા નું પ્રિય પીણું કહી શકાય નાના મોટા બધા ને ચા ભાવતી હોય છે સાથે કોઈ ફરસાણ કે નાસ્તો હોય તો ખુબ જ માજા પાડી જાય Varsha Karia I M Crazy About Cooking -
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
તાજા મસાલા ચા. (Masala chay in gujrati)
#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે. Nidhi Desai -
-
-
-
-
-
-
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12281641
ટિપ્પણીઓ