રાઈસ કબાબ (Rice kabab recipe in gujrati)

dhruva
dhruva @cook_21132325

ઓવેન માં ઓછા તેલ માં

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપવધેલા ભાત
  2. 1/2 કપચોખા ના પૌઆ
  3. 1 કપવધેલું શાક
  4. 3 ચમચીરવો
  5. 1 ચમચીહદડર
  6. સ્વાદ અનુસારનમક અને લાલ મરચું
  7. 4 ચમચીતેલ
  8. 1/2 કપડુંગરી
  9. 1 ચમચીલીલા મરચા
  10. 1/2 કપલીલા વટાણા
  11. 1 કપબ્રેડ ક્રમસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરો...

  2. 2

    બાદ તેના મૂઠિયાં વાડી લ્યો અને તેને બ્રેડક્રમસ માં રગડોડી લ્યો...

  3. 3

    ઓવેન 180'ડિગ્રી માં 3મિનટ માટે પ્રિહિટ karo..

  4. 4

    બાદ બેકિંગ ટ્રે ને તેલ વાડી કરો... બાદ મૂઠિયાં મૂકી... 180'ડિગ્રી માં 10 થી 12 મિનટ માટે બેક કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

dhruva
dhruva @cook_21132325
પર

Similar Recipes