પાલક પુલાવ (Spinach pulav in gujrati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

20મિનિટ
  1. 1બાઉલ રાંધેલો ભાત
  2. 1બાઉલ નાનો પાલક ની પ્યુરી
  3. 1નાનો બાઉલ લસણ.. મરચા.. આદુ ની પેસ્ટ
  4. 1નાનો બાઉલ વટાણા
  5. 2 નંગડુંગળી
  6. 1 નંગગાજર
  7. 1નંગ. સિમલા મરચું
  8. પા ચમચી હળદર
  9. પા ચમચી જીરું
  10. 1 ચમચીબિરિયાની મસાલો
  11. 1તજ નો કટકો
  12. 1નંગ. બાદિયા
  13. તેલ જરૂર મુજબ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ની પ્યુરી લસણ નીપેસ્ટ અને ડુંગળી. મરચા. ગાજર સમારો

  2. 2

    પછી તેલ મૂકી તેમાં જીરું મુકો તેમાં તજ ને બાદિયા નો કટકો નાખી તેમાં ડુંગળી ગાજર સિમલા મરચું સમારેલું નાખોચડી જાય એટલે પાલક ની પ્યુરી નાખો પછી તેમાં હળદર ને મીઠું નાખો પાલક નું પાણી બળી જાયત્યાં સુધી થવા દો

  3. 3

    પછી મસાલા ઉમેરો પછી ભાત ઉમેરો ડુંગળી ને ટામેટાં થી ગાર્નિશ કરો

  4. 4

    પાલક પુલાવ ત્યાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes