આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)

# ડિનર
#goldenapron3
#week 2
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર
#goldenapron3
#week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પહેલા બ્રેડ ને લો તેને ૧ ગ્લાસ ની મદદ થી ગોળ કાપી લો. અને હવે તેલ ગરમ મૂકી દો તેલ ગરમ થઇ જતાં ગેસ ને મીડયમ ધીમો રાખવો. અને પછી ૧પછી ૧ બ્રેડ ને ડાર્ક ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવી (બ્રેડ ને આખી તળવી હોય તો આખી પણ તળી શકાય છે.)
- 2
હવે ૧ કુકર માં બટેટા બાફવા માટે મૂકો. અને વટાણા ને પાણી મા અલગ થી બોઇલ કરવા મૂકવા. ત્યાર બાદ બટેટા તથા વટાણા બફાઈ જતાં તેને ૧વાસણ માં લઇ લેવા. હવે તેને મેસર ની મદદ થી મેશ કરી ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું. લાલ મરચું ગરમ મસાલો. ચાટ મસાલો. ઉમેરી મિક્સ કરી લેવું. હવે ૧વાટકી માં મેંદા ની સ્લારી લો. તેમજ ૧વાસણ માં બ્રેડ ક્રમશ લો. હવે મિક્સ કરેલ મસાલા ની બધી ટિકી વરી લેવી. હવે લોઢી માં થોડું તેલ લગાડવું અને ટીકી ને મેંદા ની સ્લરી માં ડીપ કરી બ્રેડ કમશ માં રગડવી અને લોઢી માં સેકી લેવી અને એમ બધી બનાવી લ
- 3
હવે પેલા ડુંગળી ને જીની કાપી લેવી.હવે તળેલી બ્રેડ લો તેના પર ટોમેટો સોસ લગાળવો તેના પર ટીકી રાખી ને લીલી ચટણી મીઠી ચટણી લસણ ની ચટણી લગાડવી તેના પર ડુંગળી દાડમ જીની સેવ પણ નાખવું તે બધું નખાઈ ગયા પછી ચીઝ થી ગરનીસિંગ કરવું તથા ચાટ મસાલો ભભરાવો.તો તૈયાર છે આલુ ટીકી બ્રેડ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
-
-
-
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
-
-
-
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week6 #chickpeas #chat છોલે બહુ જ પૌષ્ટિક કઠોળ છે. છોલે ને એક નવા version સાથે તમારી સાથે share કરું છું. Hope u like n try it. Vidhi Mehul Shah -
-
આલુ ટિકકી ચાટ (Alu Tikki Chat Recipe in Gujarati)
આ ટીકી ચાટ બધા ને પસંદ છે પણ હમણાં ચાલી રહેલી કોરોના વાયરસ ને લીધે આપણે બહાર નું કોઈ પણ જાતનું ફૂડ ખાઈ શકતા નથી .તો ચાલો આપણે ઘરે જ સિમ્પલ ચાટ ની લિજ્જત માણીએ. Patel chandni -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
-
-
-
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ