મગ ની દાળ ના ચિલ્લા

Komal Batavia
Komal Batavia @cook_22279443
શેર કરો

ઘટકો

  1. 2વાટકા મગ ની દાળ
  2. 4લીલા મરચા
  3. 1કટકો આદુ
  4. 2ડુંગળી
  5. 3 ચમચીચણા નો લોટ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ ને રાતે પલાળી દેવી સવારે મગ ની દાળ મા ચણા નો લોટ અને પ્રમાણસર નિમક ઉમેરી મિક્સર મા પીસી લેવી.

  2. 2

    મગ ની દાળ ના ખિરા મા ચપટી સાજિ ના ફૂલ અને 2 ચમચી તેલ ઉમેરી ખુબ ફેટી લેવું ત્યારબાદ નોન સ્ટિક તવા ને ગેસ ઉપર મુકી થોડુ તેલ લગાવી અને ચિલ્લા પાથરવા તેની ઉપર ડુંગરી ધાણાભાજી લીલા મરચા આદૂ ની કટકી ઉપર પાથરી દેવું તો તૈયાર છે આપણા મગ ની દાળ ના ચિલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

ટિપ્પણીઓ

Similar Recipes