ભીંડા ની કઢી (Bhindi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી સામગ્રીને ભેગી કરી લેવી. ભીંડાને સમારી લેવા. આદુ મરચાં અને લસણ ને મીકસર ના ઝારમાં ક્રશ કરી લેવા.એક તપેલીમાં દહીંને વલોવી લેવું પછી તેમાં પાણી ઉમેરવું ત્યારબાદ તેમાં બેસન નાખી અને વલોવવું. એક રસ થઇ જાય પછી તેમાં મીઠું નાખવું.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું અને મેથી નો વઘાર કરવો. મેથી જીરું તતડી જાય ત્યાર બાદ તેમાં લીલા મીઠા લીમડાના પાન નાખવા. હળદર નાંખવી. પછી ભીંડા નાખવા. ભીંડા ના ભાગ નું મીઠું નાખવું. અને પછી શાકની જેમ ચડવા દેવું.
- 3
ભીંડા નું શાક તૈયાર થઇ જાય એટલે તેમાં કઢી માટે તૈયાર કરેલું મિશ્રણ નાખવું. આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી. પછી ઊકળવા દેવું. કોથમીર નાંખવી. તૈયાર છે આપણી ભીંડા ની કઢી. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે કાઢીને શિયાળો હોય તો બાજરાના રોટલા સાથે પણ સરસ લાગે છે. રોટલી અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ખીચડી અને ભાત સાથે પણ ખાઈ શકો છો. તમને જે રીત પસંદ આવે તેની સાથે તમે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
ભીંડા ની કઢી વિથ રાઈસ (Bhindi kadhi Recipe In Gujarati)
#goldenapron3#week15#bhindi#ચોખા#ભાત Vandna bosamiya -
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
-
-
-
-
કઢી(Kadhi Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે Falguni Shah -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#week1આ મારી ફેવરીટ છે ટેસ્ટ માં બેસ્ટ છે Sonal Karia -
-
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ