ચોખાની ખીર (Rice kheer recipe in gujrati)

Jigna Desai
Jigna Desai @cook_19793691
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 1 કપચોખા
  3. 1વાટકીમાં ખાંડ
  4. 3 ચમચીડ્રાયફ્રુટ સમારેલા
  5. 1/2 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અહીં ચોખાની ખીર બનાવવા માટે કડાના ચોખા નો ઉપયોગ કરેલો છે. કડા ચોખા ખીર અને દૂધ પાક બનાવવા માટે બેસ્ટ છે. ચોખાને કૂકરમાં પહેલા પકવી લીધા છે. ત્યારબાદ ઠંડુ થયા પછી ઉકળતા દૂધમાં નાખવા.

  2. 2

    પછી એને ખીર બને ત્યાં સુધી ઉકળવા દો. થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. ત્યારબાદ થોડી વાર ઉકાળો. તમે ઈચ્છો તો એમાં બ્લેન્ડર ફેરવી શકો છો. અને ખાંડ પણ તમે તમારી ઇચ્છા પ્રમાણે વધતી ઓછી નાખી શકો છો.

  3. 3

    ત્યારબાદ તેમાં વાટેલી એલચી નાખવી. કાપેલા ડ્રાયફ્રૂટ્સ નાખવા. ખીર ને ઠંડી ખાવી હોય તો પછી ફ્રિજમાં મૂકી અને પછી ઠંડી પડે પછી ઉપયોગ માં લઇ શકો છો. ગરમ પણ સરસ લાગે છે. પુરી અને બટેટા ની સબ્જી જોડે ખુબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

Similar Recipes