ઇડલી સાંભાર..

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

(Idli Sambhar)

શેર કરો

ઘટકો

  1. ઇડલી નુ ખીરુ
  2. સાંભાર બનાવવા માટે:
  3. બાફેલી તુવેર ની દાળ
  4. દુધી છીણેલી
  5. ટમેટાં છીણેલા
  6. બાફેલું બટેટું
  7. આમલીનું પલ્પ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી નું ખીરું બનાવવા માટે 3 કપ ચોખા અને 1 કપ અડદ ની દાળ ને અલગ-અલગ 6 થી 7 કલાક માટે પલાળવા... હવે બન્ને ન મિકસચર માં પીસી લેવા... મિક્સ કરી ન 7-8 કલાક માટે આથો આપવો. 8 કલાક બાદ ખીરામાં મીઠું, તથા ખાવાનું સોડા ઉમેરી ખુબ હલાવવું.. સ્ટેન્ડ મા મુકીને ઇડલી બનાવી લેવી. 8-10 મિનિટમાં ઇડલી તૈયાર થઈ જાય છે..

  2. 2

    સાંભાર બનાવવા માટે: કઢાઈ માં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મેથી, હિંગ, લિમડા ના પાન, તથા સુકા મરચાં નું વઘાર કરવું... હવે છીણેલી દુધી નાખી સાંતળવુ, ત્યારબાદ છીણેલા ટમેટા ઉમેરી ને હલાવવું, ટમેટાં અને દુધી સંતળાઇ જાય એટલે તેમાં મીઠું, મરચું, હળદર, અને સાંભાર મસાલા નાખવું.. હવે બાફીને પીસેલી દાળ ઉમેરવી... દાળ ઉકળે એટલે તેમાં બાફેલું બટેટું મસળીને નાખવું... હવે તેમાં આમલીનું પલ્પ નાખી થોડી વાર મ ઉકાળો... તૈયાર છે સાંભાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes