રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધમાં ખાંડ નાખીને 5 થી 6 કલાક માટે ફ્રીઝમાં જમવા માટે મુકો. ત્યાર બાદ જામી ગયેલા દૂધને બહાર કાઢી સહેજ નોર્મલ થવા દો. ત્યાર બાદ મિક્સચરમાં દૂધને નાંખો અને તેમાં ગુલકંદ નાંખો અને પીસી લો. ત્યાર બાદ મનગમતા ગ્લાસમાં કાઢી તેમાં ઉપરથી થોડું ગુલકંદ નાંખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha -
-
-
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
-
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
-
ગુલકંદ દુધી રબડી
આજે મેં ઠાકોરજીને સામગ્રીમાં ધરાય તેવી ગુલકંદ દુધી રબડી બનાવી છે તમે જરૂરથી ટ્રાય કરશો#વીકમીલ૨#સ્વીટ#goldenapron3#વ્રત#વીક23 Jayna Rajdev
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12360321
ટિપ્પણીઓ