ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ પેકેટ મેગી
  2. ૩ ગલાસ પાણી
  3. ૧ નંગ લીલુ મરચુ
  4. ૨ ચમચી તેલ
  5. ૧/૨ ચમચી જીરૂ
  6. ૧ ચીઝ ક્યુબ
  7. ૧ નંગ ટમેટુ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી મરચુ પાવડર
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ૨ પેકેટ મેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨પેકેટ મેગી લો.એક તપેલી મા તેલ મૂકી જીરા નો વઘાર કરો.પછી તેમા મરચુ અને ટમેટુ ઉમેરો.પછી પાણી ઉમેરી ઉકળવા દો.પછી બધા મસાલા ઉમેરો.

  2. 2

    પછી મેગી ઉમેરી ચડવા દો.પછી એક પ્લેટ મા લઈ તેમા ચીઝ ખમણી નાખો.તો તૈયાર છે ચીઝ મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes