વેજીટેબલ લજાનીયા (vegetables Lasagna recipe in gujarati)

#goldenapron3
#week 5
Italian
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઇ તેમાં મીઠુ અને તેલ નાખી મિક્સ કરવું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ડો તૈયાર કરવો પછી તેને ૩ થી ૪ મિનિટ મસળો અને તેને ૩૦ મિનિટ ઢાંકીને રાખીદો
- 2
પછી એકદમ પાતળી લજાનીયા સીટ તૈયાર કરો પછી તેને પેપર ઉપર રાખીદો ૧ કલાક સુધી ડ્રાય કરવી
- 3
વાઈટ સોસ બનાવવા માટે ૧ ચમચી બટર મેલટ કરો પછી તેમાં 1 ચમચી મેંદો નાખી હલાવવું પછી તેમાં થોડું થોડું દૂધ નાખી હલાવવુ એકદમ ઘાટું થાય ત્યાંસુધી હલાવવુ
- 4
પછી એમા મીઠુ, ઇટાલિયન હબ્સ, બ્લેક પેપર પાવડર, મોઝરેલા ચીઝ બધું મિક્સ કરી એક બાઉલ માં કાઢવું
- 5
રેડ સોસ બનાવવા માટે તેલ ગરમ કરી લસણની પેસ્ટ નાખી થોડી વાર હલાવવુ પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખવી પછી તેમાં મીઠુ, ઇટાલિયન હબ્સ, ચીલી ફ્લેક્સ, દળેલી ખાંડ,નાખી મિક્સ કરવુંઅને થોડી વાર ઉકાળવું
- 6
સ્ટફિંગ બનાવવા માટે તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી થોડું સાંતળવું પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લેવી, ગાજર, કેપસિકમ નાખી સાંતળવું, મીઠુ, ઇટાલિયન હબ્સ, રેડચિલિ, ગ્રીન ચીલી સોસ નાખી મિક્સ કરવું
- 7
હવે એક નોન સ્ટિક પેન લઇ તેમાં તેલ થી ગ્રીસ કરી પછી રેડ સોસ લગાવો પછી તેના પર લજાનીયા સીટ મૂકી તેના પર સ્ટંફિંગ નું લેયર કરવું
- 8
પછી તેના પર વાઈટ સોસ નું લેયર કરવું પછી તેના પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નું લેયર કરવું
- 9
ફરીથી લજાનીયા સીટ મૂકી તેના પર રેડ સોસ લગાવી સ્ટફિંગ નું લેયર કરવું પછી વાઈટ સોસ નું લેયર કરવું
- 10
પછી મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નું લેયર કરવું આવી રીતે ૪ લેયર કરવા મેં અહીં 4 સીટ મૂકીને લેયર કર્યા છે
- 11
પછી પેન ઢાંકણું ઢાંકીને ને ગેસ પર ધીમી આંચ પર ૩૦ મિનિટ થવા દેવું ૧૫મિનિટ થાય એટલે એક વાર ચેક કરી લેવું
- 12
તૈયાર છે લજાનીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લઝાનિયા(Lasagna Recipe in Gujarati)
#GA4#Week5#Italianલઝાનિયા એ એક ઈટાલિયન ડિશ છે.આ મેં પહેલી વાર બનાવી છે.પણ ખૂબ જ સરસ 😍😋 બની છે. આ ડિશમાં ઘણા બધા શાક આવતા હોવાથી આ હેલ્ધી પણ છે.અને ચીઝ પણ યુઝ થાય એટલે બાળકો પણ હોશે હોશે ખાઈ લે છે.. Panky Desai -
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લઝાનીયા(Lasagna recipe in gujarati)
#GA4#week5#Italianલઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
પોટેટો પાસ્તા લઝાનીયા (potato pasta lasagna in gujarati)
#આલુઆજે કંઈક અલગ કોમ્બિનેશન થી લઝાનીયા બનવાનું વિચાર્યું છે. જેમાં બટેટા અને પાસ્તા છે. 3 જાત ના પાસ્તા અને બટેટા ના લેયર્સ... ખૂબ જ ટેસ્ટી રેસિપી બની છે આ લઝાનીયા... Dhara Panchamia -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
-
લઝાનિયા & વ્હીટ ફ્લોર પિઝા (Lasagna And Wheat Flour Pizza Recipe In Gujarati)
#GA4#Week2#spinach Arpita Kushal Thakkar -
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
-
-
ટેસ્ટી ચીઝી લઝાનિયા (Tasty cheesy lasagna recipe in Gujarati)
#GA4# week 4# lasagnaચીઝ એક એવુ ingredients છે જેનું નામ પડતા જ સહુ ના મોઢા માં પાણી આવી જાય... એટલે જ હું આજે આપ સહુ સાથે મારી 4th week ની મારા favourite ingredient cheese ની recipe lasagna share કરું છુ. Vidhi Mehul Shah -
-
-
-
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani
More Recipes
ટિપ્પણીઓ (3)