રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટેટા બાફી તેનો માવો કરી તેમા મીઠુ અને થોડી તપકીર ઉમેરી મિક્સ કરો.
- 2
સીંગદાણા નો ભુકો કરો.પછી આદુ મરચા ની પેસ્ટ કરો.એક થાળી લઈ તેમા સીંગદાણાનો ભુકો,ઝીણુ ખમણ,આદુ મરચા ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી પુરણ તૈયાર કરો.
- 3
પછી તેના નાના બોલ વાળી લો.બટેટા ના માવા ની થેપલી વાળી તેમા પુરણ નો બોલ મૂકી વાળી લો.પછી તપકીર મા રગદોળો.પછી તેલ ગરમ મૂકી તળી લો.તૈયાર છે. ફરાળી પેટીસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
કાચા કેળા સીંગદાણા નો ફરાળી ચેવડો
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ #કેળા સીગદાણા નો ચેવડોચેવડો બહુ ઝડપથી અને સરળતાથી બંને છે જૈન વાનગી માં તે લોકો બટાકા ને બદલે કેળા નો ઉપયોગ કરે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
ફરાળી પાણી પૂરી
#ફરાળીઉપવાસ માં ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે .. Radhika Nirav Trivedi -
-
-
દાબેલી
#હેલ્થીફૂડ # દાબેલી ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ જ ચાલે છે અને ઝડપથી બની જાય છે સ્વાદિષ્ટ પણ હોય છે ખાસ કચ્છી દાબેલી તરીકે ઓળખાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12389462
ટિપ્પણીઓ