રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ અને બટર ડબલ બોયલર ની રીત થી ઓગાળી લો.
- 2
હવે એક મોટા વાસણ મા દહીં અને ખાંડ ને મિક્સ કરી તેમાં ઓગળેલી ચોકલેટ ઉમેરો. હવે તે વાસણ પર મોટી ચારની મૂકી તેમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને મીઠું નાખી ચાળી લો. પછી તેણે મિક્સ કરી લો. આ મિશ્રણ ને એક દિશા માં ચલાવવું જોઈએ.
- 3
છેલ્લે તેમાં વેંનીલાં એસન્સ નાખી ફરી એક વાર મિક્સ કરી લો. પછી તે ને બટર લગાવેલી બેકિંગ ટ્રે માં કાઢી લો. તેના પર ચોકલેટ ચિપ્સ ભભરાવો. જો બટર પેપર હોય તો એ પણ મૂકી શકો છો. જેથી બ્રાઉન અસાની થી નીકડી સકે. હવે તેને એક મોટા લોયા મા અથવા કુકર મા નીચે મીઠુ પથારી ને 45 તો 60 મિનિટ બેક થવા દો. જો ઓવન કે માઇક્રોવેવ હોય તો 30 થી 35 મિનિટ થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
#વિકમીલ૨ Jasmin Motta _ #BeingMotta -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
બ્રાઉની
કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.#RB5 Ishita Rindani Mankad -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
-
-
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
#GA4#Week13#ChocolateChips#Eggless#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12391006
ટિપ્પણીઓ