કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)

Jyoti.K
Jyoti.K @cook_19300095
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બ્રેડ ની સ્લાઈસ
  2. 500મિલી દૂધ
  3. 1 ચમચીવેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાવડર
  4. 4 ચમચીખાંડ
  5. 2 ચમચીખાંડ કેરેમલ બનાવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મુકો

  2. 2

    હવે એક વાટકી માં થોડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    હવે તે મિશ્રણ ને અને ખાંડ દૂધ માં ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.

  4. 4

    હવે દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેને ઠનડું થવા મુકો.

  5. 5

    હવે મિક્સચર માં બ્રેડ લઈ તેને સરસ રીતે પીસી લો.અને દૂધ માં ઉમેરી લો.

  6. 6

    હવે એક કઢાઈ મેં ખાંડ ને કેરેમલ કરવા માટે મુકો.

  7. 7

    હવે તેને કેક ના ટીન માં નાખી સ્પ્રેડ કરો.

  8. 8

    હવે તેમાં દૂધ અને બ્રેડ નું મિશ્રણ ઉમેરી સરસ ટેપ કરી લો.

  9. 9

    હવે કેક ટીન ને સિલ્વર ફોઈલ થી કવર કરી સ્ટીમ કરવા મુકો 15 થી 20 મિનિટ માટે.

  10. 10

    હવે તેને ઠનડું કરી ડિશ માં કાઢી લો તૈયાર છે આપણું બ્રેડ કેરેમલ પુડિંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes