ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોંસા નું ખીરું
  2. 2ડુંગળી ઝીણી સમારેલી
  3. થોડી કોથમીર
  4. 2-3લીલા મરચાં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોંસા નાં ખીરા માં મીઠું નાખી મિક્સ કરી લો. ડુંગળી લીલાં મરચાં અને કોથમીર ને ઝીણાં સમારી લો

  2. 2

    હવે તવા માં સહેજ તેલ લગાવી ગ્રીસ કરી લેવી. ત્યારબાદ તેના પર ખીરા નું જાડું લેયર પાથરી લેવું.

  3. 3

    તેના પર ડુંગળી મરચાં અને કોથમીર નાખી ને તેલ મૂકી ધીમા તાપે ચડવા દેવું. ત્યારબાદ ફેરવી બીજી બાજુ કુક કરવું.

  4. 4

    તૈયાર છે ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ghanshyam Kakrecha
Ghanshyam Kakrecha @cook_18702768
પર

ટિપ્પણીઓ

Similar Recipes