કાચા કેળાની વેફર

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગકાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. સંચળ પાવડર અને મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ને ધોઈ તેની છાલ ઉતારી લો.ગેસ પર તેલ ગરમ કરો.

  2. 2

    તેલ ગરમ થાય ત્યાં સુધી સ્લાઈઝર ની મદદથી એક કેળા ની વેફર પાડી લો.તેલ ગરમ થાય એટલે તેમાં વેફર નાખી દો.

  3. 3

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.તેના પર સંચળ અને મરી પાવડર ભભરાવો.ઇમ વારાફરતી બધા જ કેળા ની વેફર બનાવી દો. તો તૈયાર છે સ્વાદિષ્ટ કેળા ની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes