શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1 લિટરદૂધ
  3. 8તાર કેસર ના
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીએલચી પાઉડર
  6. ૧/૨ કપ બદામ, કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    પેહલા દૂધ ગરમ કરવા મૂકો.અને ગરમ દૂધ થોડુ વાટકી મા લઇ ને તેમા કેસર ના તાર નાખી ને સાઇડ પર મૂકી દો.બાસમતી ચોખા ને ૧૦ મીનીટ પેહલા ઘોઇ ને પલાળી રાખો.

  2. 2

    હવે દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા ચોખા નાખી ને મિક્સ કરી લો.અને ધીમે તાપે ઉકળવા દો.

  3. 3

    ચોખા થોડા બફાઈ એટલે તેમાં કેસર નુ દૂધ ઉમેરી ઉકળવા દો.૨૦ મીનીટ પછી ચોખા બફાઈ જાય એટલે તેમાં ખાંડ, એલચી પાઉડર,અને બદામ કાજુ ની કતરણ ઉમેરી મિક્સ કરી ને ઉકળવા દો.

  4. 4

    ૫ મીનીટ ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    તૈયાર છે એકદમ ટેસ્ટી સ્વીટ કેસરીયા ખીર તેને એક કાચ ના બાઉલ મા કાઢી ને પૂરી, રોટલી શાક સાથે સર્વ કરો 🙏😋👏

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes