સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In gujarati)

સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને 6 કલાક પલાડી રાખવા ત્યારબાદ તેનું મિશ્રણ મિકસર માં તૈયાર કરો તેમાં પલાળેલા પોહા ઉમેરી ફરીથી એકવાર મિક્સ કરો. ત્યારબાદ તેને 5 કલાક સુધી રહેવા દો ઢાંકી ને.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં રાઈ જીરું નાખી હિંગ મૂકી ડુંગરી ટામેટા મરચું ચાટ મસાલો ધાણાજીરું હળદર મીઠું નાખી મિકસ કરો ત્યારબાદ બટેકા નો છૂંદો કરેલો હોઈ તેમાં આ બધુજ ઉમેરી ઠારવા દો અને ત્યારબાદ બધું હાથે થી મસળી ને મિક્સ કરો
- 3
ત્યારબાદ 5 ગ્લાસ ને તેલ થી ગ્રીસ કરી દો હવે ખીરા માં મીઠું ઉમેરી મિસર કરો અને અડધો ગ્લાસ ખીરું ઉમેરો વચ્ચે સ્ટફિંગ નુ રોલ વાળી બરાબર વચ્ચે રાખો અને ફરીથી ઉપર ચમચા વડે ખીરું ઉમેરો પોણો ગ્લાસ ભરાઈ એટલુજ ભરવું
- 4
ત્યારબાદ તેને ઢોકળા ના કુકર માં પાણી ભરી એક જાળી ઉપર ગ્લાસ ગોઠવી 15 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેને બહાર કાઢી ઠંડુ પડવા દેવું ગ્લાસ માંથી બહાર કાઢી ચાકુ વડે કાપી સોસ થી સર્વ કરો.
- 5
ત્યારબાદ તેને બહાર કાઢી ઠંડુ પડવા દેવું ગ્લાસ માંથી બહાર કાઢી ચાકુ વડે કાપી સોસ થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
માર્બલ ઈડલી(Marble idli recipe in Gujarati)
#સુપરશેફ ૪કુકપેડ સ્નેપશોટ માટે આપણા જ મેમ્બર પાસેથી શીખી જે બહુ જ ટેસ્ટી અને નવીન લાગે છે. Avani Suba -
-
-
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ