નૈવેદ લાપસી

Keshma Raichura @Keshmaraichura_1104
#મોમ
જ્યારે નૈવેદ કરવાના હોય અને મમ્મી ના હાથ ની લાપસી બને ત્યારે ડબલ મીઠાશ આવતી .આજે હું પણ મમ્મી ની રીત થી લાપસી બનાવું છું .
નૈવેદ લાપસી
#મોમ
જ્યારે નૈવેદ કરવાના હોય અને મમ્મી ના હાથ ની લાપસી બને ત્યારે ડબલ મીઠાશ આવતી .આજે હું પણ મમ્મી ની રીત થી લાપસી બનાવું છું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલી માં પાણી મૂકી એમ ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરી લો.તેને સાઈડ માં રાખી દો.કુકર માં ઘી ગરમ મૂકી તેમાં મીડિયમ આચ પર લાપસી શેકો.
- 2
લાપસી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકવાની છે.શેકાય જાય એટલે તેમાં ગોળ નું પાણી એડ કરી થોડી વાર હલાવો.એલચી નો ભુક્કો ઉમેરી લો.પછી કુકર ને બંધ કરી.4 થઈ 5 સીટી વગાડી લો.થાય જાય એટલે ઠંડુ થવા દો.
- 3
ઠંડુ થાય એટલે ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો.ખૂબ જ ટેસ્ટી સ્વીટ લાગે છે લાપસી..
Similar Recipes
-
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10Fada lapsi, આજે ફાડા લાપસી હુ બનાવીશ,જે ખૂબ જ હેલ્થી છે.તમે પણ જરુર થી બનાવજો. Colours of Food by Heena Nayak -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
લાપસી
#goldenapron2#week1દરેક ગુજરાતી ના ઘેર લાપસી કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય અચૂક બનતી જ હોય છે .આ રીતે લાપસી બનવાથી એકદમ છૂટી બને છે . Suhani Gatha -
લાપસી
#ટ્રેડિશનલ#goldenapron3#વીક8#ઘઉંલાપસી એ ટ્રેડિશનલ ફૂડ તરીકે બહુ જાણીતી છે દરેક સારા પ્રસંગે લાપસી અચૂક બનાવાય છે . અષાઢી બીજ નાં ખેડૂતો વાવણી કરવા જાયઃ એ પેલા લાપસી નાં આંધણ મૂકે છે જમણવાર ભલે હોટેલ મા હોય પણ પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી બનાવાય છે. નવી વહુ પરણીને આવે એટલે એની પાસે રસોય ની શરૂઆત લાપસી થી જ થઇ છે Varsha Karia I M Crazy About Cooking -
ફાડા લાપસી
#EB#week10અષાઢી વરસાદ આવે અને ગામડે વાવણી ના આંધણ મુકાય ત્યારે સૌથી પહેલા લાપસી બને...તેમજ શુભ પ્રસંગે પણ લાપસી બને જ.. તો આવો આજે અષાઢી બીજે પૌષ્ટિકતાથી ભરપૂર લાપસી નો આસ્વાદ માણીએ!!! Ranjan Kacha -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
લાપસી (Lapsi Recipe In Gujarati)
આપણે ગુજરાતી ઘર માં કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે લાપસી સૌ પ્રથમ બને જ. લાપસી આપણાં ગુજરાતી ની ઓળખ છે. દિવાળી માં પણ ધનતેરસ નાં દિવસે પ્રસાદ માં લાપસી જ બને.#GA4#Week4 Ami Master -
લાપસી
#ઇબુકજો ખવાની સાથે જો મીઠાઈ ના એટલે કે જી ગળ્યું ના હોય તો મજા ના આવે. અને એમાં ખાસ આપડા ગુજરાતી લોકો તો ગળ્યું ખવાના ખુબજ શોખીન.સારા પ્રસંગો માં તો આપડે ત્યાં ગળ્યું અચૂક બનતુજ હોય છે.અજેહુ એવીજ એક આપડી પરંપરાગત વાનગી એટલેકે લાપસી લઈને આવી છું.#ઈબુક Sneha Shah -
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
લાપસી
#ઇ બુક#દિવસ 1કોઈ શુભ કામ માટે સૌ પ્રથમ મોઢું મીઠું કરીએ છીએ તો મેં આજે શુકન ની લાપસી બનાવી Harshida Thakar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji -
-
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)
#મોમમમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી. Kavita Sankrani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#મોમ ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવારે ફાડા લાપસી બને જ છે. આજે જે રેસિપી શેર કરવા જઈ રહી છુ તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે.લાપસી મેં કુકરમાં બનાવી છે. મારી મમ્મી અને સાસુમા બંને અમારી માટે બનાવતાં.ઘરમાં નાના મોટાં સૌને ખૂબ ભાવે છે એટલે મેં પણ આજે લાપસી બનાવી લીધી.😊❤❤ Komal Khatwani -
-
ફાડા લાપસી પ્રસાદી (Fada Lapsi Prasadi Recipe In Gujarati)
#DTRદિવાળીના તહેવાર પર ખાસ પરંપરાગત વાનગી બનાવવામાં આવતી હોય છે. મેં ઘઉંને શેકીને દરદરૂ પીસી જાડો અને ઝીણો લોટ, ગોળ, ઘી ના પરફેક્ટ માપ સાથે કંસાર બનાવ્યો છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12443238
ટિપ્પણીઓ (2)