ખસ્તા નમક પારે (khasta namak para Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા જીરું,નિમક, અજમા તેલ બધુ નાખી લોટ બાંધવો લોટ નરમ બાંધવો લોટ ને દસ મિનિટ રેસ્ત આપી તેના મોટા લુઆ કરવા..
- 2
(મેંદા મા ઘી નાખી તેની આટી કરવી) તે લુઆ ની મોટી પાતળી રોટલી કરવી તેમાં મેંદા નિ આટી લગાડી તેને ગોળ ફોટા મા આપ્યા પ્રમાણે વાળવી
- 3
ત્યાર બાદ તેનું ફોટા મા આપ્યા પ્રમાણે કટ કરવા.ત્યાર બાદ હળવા હાથે પ્રેસ કરવા..તેની પાતળી હળવા હાથે પૂરી કરવી તેમાં અટી લગાવી ફોટ એમાં આપ્યા પ્રમનાએ ટરિયાંગલ શેપ આપવો..ત્યાર બાદ તેને હળવા હાથે વેલણ મારી કાપા કરવા
- 4
કાપા થાય જાય પછી તેને મીડિયામાં તાપે તરવું...મીડિયામાં કલર આવે ત્યાં સુધી તળવી
- 5
ત્યાર છે ખસ્તા નમક પારે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
-
-
ખસ્તા નીમકી (khasta nimki recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ઘઉંના લોટની ખસ્તા નીમકી બનાવી છે તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે Nisha -
-
-
નમકપારા (Namak Para Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં સ્વીટ અને નમકીન નાસ્તો એમ બે અલગ અલગ પ્રકારની વાનગી બને છે. અહીં મેં નમકપારા એટલે નમકીન મેદાની સ્ટીકસ બનાવી છે . જેમાં મુઠ્ઠી પડતું ઘી એડ કરવાથી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી નમકપારા બને છે અને આ મીઠું પારા ને ગેસની સ્લો ફ્લેમ પર જ તળવા જેથી અંદરથી સારી રીતે કુક થાય અને બહારથી ક્રિસ્પી બને . નમકપારા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એમાં પણ જો ગરમા ગરમ મસાલા ચા મળી જાય તો ખૂબ જ મજા આવે છે. Parul Patel -
-
-
-
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#GA4#Week9બાળકોની પ્રિય એવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પડવાળી ખસ્તા પૂરી... Ranjan Kacha -
મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
#સુપરશેફ4પરંપરાગત રાજસ્થાની ક્યુઝીનમાં, ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રાજસ્થાની ક્યુઝીન તેના બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવા નાસ્તા માટે પણ જાણીતું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેર કરાયેલા ૨૦૧૪ના સર્વે અનુસાર, રાજસ્થાનમાં 74.9% શાકાહારીઓ છે, જે તેને ભારતનું સૌથી શાકાહારી રાજ્ય બનાવે છે. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસ્તા કચૌરી બનાવી છે. અને તેમાંથી કચોરી ચાટ બનાવી છે. #ચાટ #દાલ #કચોરી Ishanee Meghani -
-
-
-
મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
#MW3#Khastakachori#CookpadGujarati#cookpadindia ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે. Shweta Shah -
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
-
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12443235
ટિપ્પણીઓ (2)