સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)

#મોમ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ",
"મધર્સ ડે સ્પેશિયલ રેસિપી"....આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી મને બહુ પસંદ છે, એમાં પણ આ સેવની બિરંજ રેસીપી ખુબજ ભાવે છે.
આ રેસિપી મારા મમ્મીની ફેવરિટ રેસીપી માંથી એક છે. આ સેવ ની બિરંજ મારા મમ્મી ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને અમારા ફેમિલી માં મારા મમ્મીની આ રેસિપી ખૂબ પ્રખ્યાત છે. મધર સ્પેશિયલ રેસિપી માં મેં આ રેસિપી મારા મમ્મીના ને યાદ કરીને અને તેમના માર્ગદર્શનથી બનાવી છે.
આ સેવ ની બિરંજ મારા મમ્મીને મધર્સ ડે સ્પેશિયલ નિમિત્તે સમર્પિત કરું છું. ખુબ ખુબ આભાર મમ્મી....
સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)
#મોમ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ",
"મધર્સ ડે સ્પેશિયલ રેસિપી"....આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી મને બહુ પસંદ છે, એમાં પણ આ સેવની બિરંજ રેસીપી ખુબજ ભાવે છે.
આ રેસિપી મારા મમ્મીની ફેવરિટ રેસીપી માંથી એક છે. આ સેવ ની બિરંજ મારા મમ્મી ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને અમારા ફેમિલી માં મારા મમ્મીની આ રેસિપી ખૂબ પ્રખ્યાત છે. મધર સ્પેશિયલ રેસિપી માં મેં આ રેસિપી મારા મમ્મીના ને યાદ કરીને અને તેમના માર્ગદર્શનથી બનાવી છે.
આ સેવ ની બિરંજ મારા મમ્મીને મધર્સ ડે સ્પેશિયલ નિમિત્તે સમર્પિત કરું છું. ખુબ ખુબ આભાર મમ્મી....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વર્મેસીલી સેવ ને લો. ઘી સાકર ડ્રાયફ્રુટ સૂકા કોપરાનું પાવડર ખસ ખસ તૈયાર કરો. પાણીને ગરમ કરી ઉકાળી લેવું.
- 2
એક કડાઈ લો તેમાં ચાર ચમચી મૂકી ને સેવ ને શેકી લેવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી દેવું.
- 3
બધું પાણી બળી જાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં સાકર એલચીનો ભૂકો કિસમિસ નાખી બરાબર મિક્સ કરો. એક થાળીમાં ઘી લગાવી ને આ સેવ ને પાથરી દો. ત્યારબાદ તેના પીસ કરી લેવા અને તેના ઉપર કોપરાનું ખમણ અને ખસખસ ભભરાવી દો.
- 4
સર્વિંગ પ્લેટમાં આ સેવની બીરંજ ને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ની બિરંજ (Vermicelli recipe in Gujarati)
#મોમ"જનનીની જોડ સખી નહી જડે રે લોલ,"મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માટે વિચાર કરું તો મારા મમ્મીની ઘણી બધી વાનગીઓ મને ખૂબ ભાવે છે એમાં પણ સેવની બિરંજ મને ખૂબ ભાવે છે .મમ્મીની આ વાનગી અમારા ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે,આજે હું મારા મમ્મીને યાદ કરીને આ રેસિપી તેમના માર્ગદર્શન હેઠળ બનાવું છું અને આશા રાખું છું કે મારા મમ્મીના હાથની બનેલી બિરંજ જેવી જ ખૂબ સ્વાદિષ્ટ બને , ખુબ ખુબ આભાર મમ્મી.... Nita Mavani -
-
રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)
#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."Ila Pithadia
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Tasty Food With Bhavisha -
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
લીસા લાડવા (Ladwa recipe in gujarati)
#મોમમારા મમ્મી નાં હાથ ની દરેક રેસિપી મારી ફેવરિટ છે...સૌથી સ્પેશિયલ મારા મમ્મી એ હાથ ની બધી મીઠાઈ છે..એમાં પણ લીસા લાડવા આ મારી અને મારા સન ની સ્પેશિયલ છે ..આ મધર્સ ડે માં મે આ રેસિપી મારા મમ્મી પાસે થી વિડિયો કોન્ફરનસમાં શીખી છે અને આ પણ એકદમ મસ્ત મારા મમ્મી બનાવે એવી જ બની છે. Anjana Sheladiya -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
-
મગસ (Magas Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથની બધી ટ્રેડિશનલ મીઠાઈ ખુબ જ સરસ બનાવે છે તેમાં મગજ એ મારી ખૂબ જ ફેવરીટ છૅ, મેં મારી મમ્મી ની રેસીપી ફોલ્લૉ કરી મગજ બનાવવાની ટ્રાય કરી છે, મમ્મી ની રેસિપી બનાવી એ પણ મધર્સ ડે નિમિત્તે એ મારા માટે ખૂબ જ ગૌરવ ની વાત છે હેપ્પી મધર્સ ડે તું ઓલ લવલીમઘરસ Arti Desai -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha -
બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે. Nila Mehta -
ડ્રાયફ્રૂટ મલાઈ સોજી શીરો (Dry fruits Malai suji shiro recipe in gujarati)
#મોમઆજે મેં ડ્રાયફ્રૂટ મલાઈ સોજી શીરો બનાવ્યો છે જે મારી મમ્મી ને બહુ ભાવે છે આ વાનગી વારંવાર બનાવવા નું મન થાય છે.મમ્મી ની મીઠી વાનગી સાથે એ મીઠો સ્વાદ પણ યાદ આવી જાય છે... " જનની જોડ સખી નહી જડે રે લોલ મીઠાં મધૂરા, મીઠાં સ્વાદ છે રે લોલ " ! Urvashi Mehta -
લાડુ(laddu recipe in Gujarati)
#મોમલાડુ તો બધાને પસંદ જ હોય છે પરંતુ મારા મમ્મીને ખુબ ભાવે લાડુ. મારા મમ્મીને ઘરે દર મંગળવારે ચુરમા ના લાડુ બનાવી ગણપતી દાદા ને પ્રસાદમા ધરાવે. અેટલે મને લાડુ ભાવે તો આજે મમ્મી માટે મે પણ લાડુ બનાવ્યા. ER Niral Ramani -
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
ચીઝ પાસ્તા,નાચોઝ,સાલસા સોસ, કેક(pasta,Nachos recipe in Gujarati)
#મોમ(મધર્સ ડે સ્પેશિયલ રેસીપી)આત્મા મહાત્મા અને પરમાત્મા આ ત્રણેય શબ્દો પણ માં વિના અધૂરા છે....આજના મધર્સ ડે અને મારા દીકરા નો જન્મદિવસ બંને સાથે હોવાથી હું તેની મનપસંદ રેસીપી બનાવી મધર્સ ડે અને જન્મ દિવસ બંને ઉત્સાહપૂર્વક ઉજવું છું...... Nita Mavani -
બિરંજ
#મીઠાઈઘઉં ની સેવ માંથી બનાવવામાં આવે છે, વાર - તહેવારે બનતું હોય છે મિઠાઈ માં... Radhika Nirav Trivedi -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#MAઆમ તો મારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ બને છે પણ આ મધર્સ ડે સ્પેશ્યલ માં હું મારી મમ્મી ની જેવું રીંગણ ની ચીરીઓ નું શાક બનાવ્યું છે. જે સ્વાદિષ્ટ બન્યું છે. I Love u mummy❤❤❤ Richa Shahpatel -
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna -
કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)
આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MARajeshree Parmar
-
-
મેંગો પોટલી(Mango potli recipe in Gujarati)
#કૈરીમારા મમ્મીને પુષ્ટાવેલા ઠાકોરજી છે એટલે આ સિઝનમાં એમને ધરાવવા માટે મારા મમ્મી કેરીની વાનગી બનાવે. તો મેં એમાંથી પ્રેરણા લઈને મારી રીતે થોડું વેરિએશન કરીને નવી જ રેસિપી બનાવી છે... હા થોડો સમય લાગે છે પરંતુ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ વાનગી બની જાય છે... હું આશા રાખું છું કે તમને ચોક્કસ ગમશે....અને હા આ મારી કૂકપેડ પર ની ૨૦૦ મી રેસિપી છે.... તો આ નવી જ મીઠાઈ દ્વારા તેની ઉજવણી કરીએ.... Sonal Karia -
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું Vandna bosamiya
More Recipes
ટિપ્પણીઓ