સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#મોમ
સિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪-૫ વ્યક્તિ
  1. 1 વાટકીબેસણ
  2. 2-3 નંગ બટાટા ચોરસ સમારેલા
  3. 4-6 નંગ ભીંડા (તમારી પસંદગી મુજબ બીજા શાકભાજી પણ ઉમરી શકો છો)
  4. 1 નંગટામેટુ જીણું સમારેલુ
  5. 4 ગ્લાસપાણી
  6. મીઠું, લાલ મરચું જરૂર મુજબ
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીજીરુ
  9. 4 મોટી ચમચીતેલ
  10. 1 ચમચીકોથમીર
  11. 1 વાટકીઆંબલી નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક પેન મા ૩ ચમચી તેલ લઈને ભીંડા તળી લેવા અને સાઈડમાં મુકી રાખવા.

  2. 2

    હવે એ જ તેલ મા બેસણી ઉમેરી ધીમા તાપે ૧૦ મીનીટ કુક કરવુ.

  3. 3

    ધીમા તાપે બેસણી સરસ રંગ સાથે કુક કરયા બાદ ૪ ગ્લાસ પાણી, મીઠું, લાલ મરચું, ભીંડા, બટાટા, સનારેલા ટામેટાં ઉમેરવા.

  4. 4

    બધું ઉમેરી કઢી ઘટટ થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર કુક કરવુ.

  5. 5

    કઢી ઘટટ થાય એટલે આંબલી વો રસ ઉમેરી રાઈ-જીરા નો તડકો લગાવી ૫ મીનીટ ધીમા તાપે કુક કરવુ. કોથમીર થી સજાવટ કરી ભાત સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes