રાજકોટ ની ફેમસ ખાટી ચટણી(Rajkot Famous chutney recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4વ્યક્તિ
  1. 20/25 સીંગદાણા
  2. 2/3તીખા મરચા
  3. લીંબુ 1 નાનું
  4. મીઠું
  5. 1 નાની ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું મિક્સચર માં મિક્સ કરી લેવું. બસ એટલીજ સિમ્પલ છે પણ ફરાળ માં કે ભેળ માં આ ચટણી ની મજા કંઈક ઓરજ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર

Similar Recipes