રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૨ થી ૩ કલાક પાણી માં પલાળી દો. દૂધી ની છાલ કાઢી તેનાં ચોરસ ટુકડા કરી લો. હવે કુકર માં બંને મિક્સ કરી ને મીઠું ને હળદર નાખી બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ ઘી નો મિક્સ વઘાર મૂકી ને લસણ ની પેસ્ટ ફ્રાય થાય એટલે સૂકવેલા લાલ મરચા નાખી દો.
- 3
હવે તેમાં બધા મસાલા ફ્રાય થાય એટલે બાફેલી દૂધી ચણા ની દાળ નાખી વઘારો. જરૂર મુજબ પાણી એડ કરો.તો તૈયાર છે દૂધી ચણા ની દાળ. સર્વ કરો પરાઠા, રોટલી રોટલા, ભાત સાથે આનંદ માણો 😋😊👍
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
-
-
-
-
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
-
-
-
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
-
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12469304
ટિપ્પણીઓ