લંગરવાલી દાલ (langarwali Dal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળા અડદ અને ચણા ની દાળ ને ૫ કલાક પલાળી રાખો. ત્યારબાદ કુકર માં ખમણેલું આદું, લસણ હળદર પાવડર, મીઠું નાખી ને ૫ થી ૬સીટી વગાડી ને બાફી લો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે જીરું અને તમાલપત્ર નાખી દો ફ્રાય થાય એટલે ખમણેલી ડુંગળી વઘારો થોડી બ્રાઉન થાય એટલે ટામેટા ની પ્યુરી નાખી દો અને તેને પણ ફ્રાય કરો.
- 3
ટામેટા ની પ્યુરી નાખ્યા બાદ કુકર ખોલી ને દાલ ને સ્મેસર થી થોડી ક્રશ કરી ને પ્યુરી માં નાખી દો અને જરૂર પડે તો પાણી ઉમેરો.લાસ્ટ માં ગરમ મસાલો અને કોથમીર નાખી દો.
- 4
સર્વ કરતી વખતે થોડું બટર અને ફુદીના નાં પાન નાખો.તો તૈયાર છે લંગરવાલી દાલ સાથે પરોઠા ને રાઈસ નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
દાલ મખની(dal makhni in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_20 #સુપરશેફ1 #week1 #શાક_કરીદાલ મખની ઘણા લોકો થી સરખી નથી બનતી અથવા સબ્જી નો કલર સારો નથી આવતો... જો આ માપ સાથે અને રીત સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે... જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
-
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
-
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
-
દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiઆખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે. Mittal m 2411 -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
#goldenapron૩ week૧૬ #મોમ Prafulla Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12490436
ટિપ્પણીઓ (4)