રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક તપેલી માં તેલ મુકો પછી તમાલપત્ર ને સૂકા મરચા નાખો પછી ડુંગળી નાખો
- 2
હવે આદું મરચા ને ટમેટા ને પેસ્ટ નાખો ને તેને થોડી વાર ચડાવો હવે તેમાં લાલ મરચું ને હળદર નાખો
- 3
પછી ધાણાજીરું ગરમ મસાલો ને બાફેલા વટાણા નાખો
- 4
પછી મીઠું નાખી બધું મિક્સ કરી લો પછી પાણી નાખી ને થોડી વાર રેવા દો તો ત્યાર છે રગડા
- 5
હવે બાફેલા બટેકા લો પછી તેમાં પલાળેલા પોહં નાખો પછી મીઠું નાખો
- 6
લાલા મરચું ધાણાજીરું ને ગરમ મસાલો નાખો
- 7
હવે ધાણા નાખો ને પછી બધું મિક્સ કરી ને પેટીસ બનાવો
- 8
પછી એક પેન મુકો પછી એમાં પેટીસ મૂકો ને તેલ નાખી ને પેટીસ ને ૨ સાઇડ થી સેકી લો
- 9
હવે એક વાટકા માં પેટીસ મૂકો પછી રગડો નાખો પછી ટમેટું ડુંગળી ગ્રીન ચટણી ખજૂર ની ચટણી લસણ ની ચટણી ધાણા નાખી ને ત્યાર છે રગડા પેટીસ.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt
-

-

રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya
-

-

-

-

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2#cookpad#cookpadindia#cookpadgujarati#october2020રગડા પેટીસ મારી ફેવરીટ વાનગીમાંથી એક છે. બહુ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. Dhara Lakhataria Parekh
-

-

-

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar
-

-

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas
-

-

-

રગડા પેટીસ
રગડા પેટીસ એ સૌની ભાવતી વાનગી છે. બનાવામાં થોડો સમય લાગે છે. પણ પછી ખવાની પણ એટલીન માજા આવે છે.જો પૂર્વ તૈયારી કરી રાખી હોય તો બનતા બહુ વાર લાગતું નથી.#ઇબુક Sneha Shah
-

રગડા પેટીસ (Ragda Petties Recipe In Gujarati)
રાગડા પેટીસ એ અમારા ઘર માં ઓલ ટાઇમ ફેવરીટ છે.મારા નાના ભાઈ ને ખૂબ જ ભાવે છે.#trend
Shruti Sodha -

-

રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#આલુઆલુ કોન્ટેસ્ટ ચાલતો હોય અને ચટાકેદાર રગડા પેટીસ રહી જાય, એવું કેમ ચાલે એટલે આજે મેં રગડા પેટીસ બનાવી. Kiran Solanki
-

-

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal
-

રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia
-

-

-

રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#મોમ દરેક ફરસાણ અલગ અલગ રીતે બનતા હોય છે. જેમાં આપણે પોતાની રીતે થોડુ ટ્વિસ્ટ પણ આપતાં હોઈએ છીએ. આજે મે પણ મારી મોમ થી શીખેલી પણ થોડુ મારી રીતે ટ્વિસ્ટ કરીને ટેસ્ટી ‘રગડા પેટીસ’ બનાવી,જે આ રીતે બનાવી શકાય. Bhumi Patel
-

રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12469648




















































ટિપ્પણીઓ