બટેટા વડા (Bateta wada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને કૂકરમાં ત્રણ સીટી વગાડી અને બાફી લેવા પછી તેને છાલ ઉતારી અને તેનો છૂંદો કરી લો પછી તેની અંદર આદુ-મરચાની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું લીંબુ 1 ચમચી ખાન હળદર કોથમી બધું નાખી અને મસાલો તૈયાર કરવો પછી તેના
- 2
પછી એક બાઉલ ની અંદર ચણાનો લોટ લો તેની અંદર અડધી ચમચી સાજીનાં ફૂલ નાખો પછી સ્વાદ અનુસાર મીઠું નાખો અને પાણી વડે તેને ખીરું તૈયાર કરો પછી એક કડાઈ ની અંદર તેલ મૂકો હવે બટેટા ના ગોળા છે તે ખીરામાં બોળી અને તેલમાં તળો તૈયાર છે આપણા બટેકા વડા ગરમાગરમ ચટણી તથા સોયા તૈયાર છે આપણા બટેકા વડા ગરમાગરમ ચટણી તથા સોયા સોસ સાથે સર્વ સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
-
-
-
-
-
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
-
બટેટા વડાં (Bateta Vada Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#cookpadindia#cookpadgujrati#BATATAVADAબટેટા વડા બધાને ભાવે છે, સવારે બ્રેકફાસ્ટમાં ગરમાગરમ બટેટા વડા મળી જાય😋 પછી બપોરના જમવાની પણ જરૂર નથી પડતી, બટેટા વડા હેવી નાસ્તો છે, અને ગુજરાતીઓનો પ્રિય, 😄 પછી સવારે નાસ્તામાં હોય, બપોરે જમવામાં, કે પછી ગમે ત્યારે અને સાથે ચટણી હોય તો આજે આપણે બ્રેકફાસ્ટમાં માટે બટેટા વડા બનાવીએ👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
બેંગોલી સ્ટાઈલ#trending# happy cooking# Week 1 chef Nidhi Bole -
-
-
-
-
બટેટા વડા
#ડીનર # બટેટા વડા કાંઈ નહોય ત્યારે બટેટા કામ લાગે છે અને બટાકા ની કોઈ પણ વાનગી બધાને પસંદ છે સવારે ચણાના લોટના પુડલા બનાવ્યા ભક્ત નાસ્તા માં ખીરું વધ્યું તો બટેટા વડા બનાવ્યા છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12513902
ટિપ્પણીઓ