ભાખરવડી (Bhakharwadi recipe in gujarati)

Simmi Wadhawa
Simmi Wadhawa @cook_22784613

ભાખરવડી (Bhakharwadi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંદો
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૧ ચમચીઅજમા
  4. મીઠું સ્વદાનુસાર
  5. જરૂર મુજબતેલ
  6. 1 ચમચીસૂકા ધાણા
  7. 1/2 ચમચીખસખસ
  8. 1/2 ચમચીજીરૂ
  9. 1 ચમચીવરિયાળી
  10. 1 ચમચીસફેદ તલ
  11. પાણી
  12. 1 ચમચીલાલ મરચા ની ચટણી
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. સ્વાદ અનુસારખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૨ કપ મેંદો લો ત્યાર બાદ તેમાં ૨ ચમચી ચણા નો લોટ ઉમેરો બનેને બરોબર ચાણી લેવું ત્યારબાદ તેમાં એક ચમચી અજમા નાખવા

  2. 2

    ત્યારબાદ સ્વાદાનુસાર મીઠું નાખી ૬ ચમચી તેલ ફૂલ ગરમ કરી તે લોટ મા નાખી દો

  3. 3

    તેલ નાખ્યા બાદ લોટ બરાબર મિક્સ કરી લો પછી પાણી લઇ લોટ બાંધી લો પછી ૧૦ મિનિટ માટે એક વાસણ મા ઢાંકી ને મૂકી દો

  4. 4

    ત્યારબાદ એક વાસણ ગરમ કરવા મૂકો તેમાં સૂકા ધાણા ૨ ચમચી વરિયાળી ૨ ચમચી તલ ૧ ચમચી નાખો 👇

  5. 5

    ૧ ચમચી તલ ઉમેરી એક ચમચી જીરૂ એક ચમચી ખસખસ નાખી બરાબર મિકસ કરી લો

  6. 6

    ૫ મિનિટ સુધી સેકી લો ત્યાર બાદ મિકસર માં આ મસાલો નાખી દો તેમાં એક ચમચી લાલ મરચા ની ચટણી નાખો એક ચમચી ગરમમસલો નાખો

  7. 7

    એક ચમચી ખાંડ નાખી બરોબર પીસી લો આ રીતનો મસાલો ત્યાર થાય ત્યારબાદ

  8. 8

    એક વાટકા માં સૌપ્રથમ આંબલી નો પલપ કાઢી લેવું

  9. 9

    પછી એક રોટલી ની જેમ વની નાખવું પાતળું પછી તેના પર આંબલી નો પ્લપ લગાડી લેવું અને તેની ઉપર બનાવેલો મસાલો લગાડી

  10. 10

    આ રીતના રુલ્લ વાળી લેવું પછી આ રીતના કટીંગ કરી તેલ ગરમ કરવા મૂકી દેવું

  11. 11

    મિડિયમ્ ફ્લેમ પર તરી લેવું ત્યાર છે ભાખરવડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simmi Wadhawa
Simmi Wadhawa @cook_22784613
પર
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes