તુવેરની દાળની ખીચડી
#goldenapron3
#week 14 [KHICHDI] & [HING]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાડકી ચોખા અને એક વાટકી તુવેરની દાળ લઈ અને એને ધોઈ નાખો.
- 2
હવે એમાં ત્રણ ગણું એમાં પાણી નાખી અને તેને પલાળી અને સાઈડમાં મુકી દો. તુવેરની દાળ ચડવા માં વાર લાગે છે એટલે એને પલાળી ને રાખવી જરૂરી છે.
- 3
પલાળેલી ખીચડી હોય તો એ ચડવામાં વાર નથી લાગતી એટલે પલાળવી જરૂરી છે.
- 4
હવે એક કુકર લ્યો અને એમાં વઘાર માટે તેલ ગરમ કરવા માટે મૂકી દો.
- 5
તેલ ગરમ થઈ ગયા બાદ રાઈ,જીરું, હિંગ, લીમડો,તમાલપત્ર અને લાલ સુકુ મરચાથી વઘાર કરો.
- 6
વઘાર થઈ ગયા બાદ ચોખા અને તુવેર ની દાળ પલાળી છે એ પાણી સાથે જ કુકરમાં નાખી દો.
- 7
હવે એની અંદર બધા મસાલા નાખી દો લાલ મરચાંની ભૂકી,હળદર,ધાણાજીરુ, મીઠું અને ગરમ મસાલો બધું નાખી અને હલાવી નાખો.
- 8
હવે કુકર ને બંધ કરી દો અને ૪ થી ૫ સીટી કરી લો.
- 9
કુકડ સીટી થઈ ગયા બાદ તેને ઠંડુ કરવા મુકી દો અને પછી ચેક કરી લો કે તુવેરની દાળ ચઢી ગઈ છે કે નહીં.
- 10
હવે એને સર્વ કરવા માટે કાઢી લો. જો તમારા પાસે બાસમતી ચોખા ના હોય તો તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો.
- 11
તમે આમાં વધુ કે ઓછું માપ લીધું હોય તો મસાલા અને સીટી વધુ ઓછી કરી શકો છો.
- 12
આ ખીચડી તમે મોળા દહીં સાથે સર્વ કરી શકો છો અને એમ નેમ પણ પણ ખાઈ શકો છો.
- 13
ખીચડી ને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી ગાર્નીશ કરો.
- 14
આ ખીચડીને ઓસામણ સાથે પણ સર્વ કરવામાં આવે છે અને આ ખીચડી દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ માં બહુ ફેમસ છે.
- 15
સર્વ કરવા માટે તૈયાર છે તુવેરની દાળની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
ડબલ તડકા મિક્સ દાળ ખીચડી (Duble Tadka Mix Dal Khichdi Recipe In Gujarati)
#DR#DAL#MIXDAL#Khichdi#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ