ચટપટી રોટલી (Chatpati Roti recipe in Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

ચટપટી રોટલી (Chatpati Roti recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગરોટલી
  2. તળવા માટે તેલ
  3. ચપટીમરચું
  4. ચપટીચાટ મસાલો
  5. ટેસ્ટ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી રોટલીના ચાર ટુકડા કરી મીડીયમ તાપે તળી લો

  2. 2

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ તેની ઉપર મીઠું મરચું અને ચાટ મસાલો છાંટી લો

  3. 3

    તૈયાર છે ચટપટી રોટલી બાળકોને નાસ્તા બોક્સમાં ભરી શકાય તેવી ચટપટી રોટલી અને નાસ્તામાં પણ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes